ગુજરાતમાં વાતાવરણમાં પલટો અને માવઠાની આગાહીથી ખેતીપાકને નુકસાનની ભીતિ.
ગુજરાતમાં વાતાવરણમાં પલટો અને માવઠાની આગાહીથી ખેતીપાકને નુકસાનની ભીતિ.
Published on: 24th February, 2026

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે, જેમાં સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન વાતાવરણમાં મોટો ફેરફાર થઈ શકે છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે અને ખેડૂતો પાકને નુકસાન થવાની ભીતિથી ચિંતિત છે.