15 વર્ષની સગીરા પર દુષ્કર્મ, 21 વર્ષના યુવાને ગર્ભવતી બનાવી
15 વર્ષની સગીરા પર દુષ્કર્મ, 21 વર્ષના યુવાને ગર્ભવતી બનાવી
Published on: 20th September, 2026

વડોદરાના વાઘોડિયા તાલુકામાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આમોદના 21 વર્ષીય રોહીત મગન રાઠોડે આ કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સગીરા ગર્ભવતી બનતા પરિવારજનોએ પૂછપરછ કરતાં રોહીતનું નામ સામે આવ્યું. પોલીસે આરોપી રોહીત મગન રાઠોડ વિરુદ્ધ દુષ્કર્મ અને સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને ધરપકડના પ્રયાસો શરૂ કર્યા છે.