ટાણાના બે વ્યક્તિઓને છેતરપિંડી કેસમાં 3-3 વર્ષની જેલની સજા ફટકારાઈ.
ટાણાના બે વ્યક્તિઓને છેતરપિંડી કેસમાં 3-3 વર્ષની જેલની સજા ફટકારાઈ.
Published on: 08th April, 2026

સિહોર કોર્ટે સાત વર્ષ પહેલાં થયેલી લાખોની છેતરપિંડીમાં બે વ્યક્તિને ત્રણ વર્ષની કેદની સજા આપી. આરોપીઓએ સુરતની GLOBAL TRADERS PROMINENT COMPANY માં રોકાણ કરાવી હપ્તા ન ચૂકવી છેતરપિંડી કરી હતી. ગામના લોકોને કંપનીમાં રોકાણ કરવાથી ભાડા પેટે રૂપિયા મળશે તેવી લાલચ આપી હતી.