મણિપુરમાં ફરી હિંસા: બ્લાસ્ટમાં બે બાળકોનાં મોત, ચાર જિલ્લામાં કરફ્યુ.
મણિપુરમાં ફરી હિંસા: બ્લાસ્ટમાં બે બાળકોનાં મોત, ચાર જિલ્લામાં કરફ્યુ.
Published on: 08th April, 2026

મણિપુરમાં વિષ્ણુપુર જિલ્લામાં સોમવારે રાત્રે કેટલાક શંકાસ્પદ ઉગ્રવાદીઓએ રોકેટ અને missiles સાથે હુમલો કર્યો. જેમાં બે બાળકોના મોત નિપજ્યા હતા, તેમની માતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. રાત્રે ઉંઘી રહેલા પરિવારના ઘર પર બોમ્બ ફેંકાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ટોળાને વિખેરવા માટે ગોળીબાર કરાયો, પાંચ જિલ્લામાં MOBILE INTERNET સેવા સસ્પેન્ડ કરાઇ, અને સુરક્ષાદળો તૈનાત કરાયા.