ગણેશ વિસર્જન સમયે ચેકડેમમાં પાંચ ડૂબ્યા
ગણેશ વિસર્જન સમયે ચેકડેમમાં પાંચ ડૂબ્યા
Published on: 24th September, 2026

રાજકોટ નજીક કુવાડવા ગામ પાસે વાંકાનેર રોડ પર ખોડિયાર મંદિર પાસે આવેલા ચેકડેમમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓમાંથી ત્રણના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતકોમાં પિતા-પુત્ર અને એક યુવાનનો સમાવેશ થાય છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક ફેલાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.