ભક્તોના દાન પર ત્રાટક્યા ચોર! રામ મંદિરમાં 42 દિવસમાં 70 વાર ચોરી!
ભક્તોના દાન પર ત્રાટક્યા ચોર! રામ મંદિરમાં 42 દિવસમાં 70 વાર ચોરી!
Published on: 26th June, 2026

અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી કેસની SIT તપાસમાં CCTV ફૂટેજ અને આંતરિક ઓડિટ દરમિયાન અનેક ગેરરીતિઓ સામે આવી છે. દાનની ગણતરી, રેકોર્ડ જાળવણી અને સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ મળી આવતા અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેસમાં ચોરી, વિશ્વાસઘાત અને ષડયંત્ર સહિતના ગુનાઓ નોંધાયા છે. તપાસ દરમિયાન ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાએ રાજીનામું આપ્યું છે, જ્યારે SIT વધુ તપાસ આગળ ધપાવી રહી છે.