ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
Published on: 26th June, 2026

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે, જ્યારે ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 3થી 4 દિવસમાં ચોમાસું રાજ્યના વધુ વિસ્તારોમાં આગળ વધવાની સંભાવના છે.