સામાન્ય કરદાતાની મિલકત સીલ, હોટલ રેનીસનનો ૧.૮૦ કરોડનો ટેક્સ બાકી હોવાનો આક્ષેપ બોર્ડમાં.
સામાન્ય કરદાતાની મિલકત સીલ, હોટલ રેનીસનનો ૧.૮૦ કરોડનો ટેક્સ બાકી હોવાનો આક્ષેપ બોર્ડમાં.
Published on: 21st February, 2026

અમદાવાદમાં સામાન્ય કરદાતાનો ટેક્સ બાકી હોવાથી મિલકત સીલ કરાઈ, જ્યારે ફાઈવ સ્ટાર Hotel રેનીસનનો ૧.૮૦ કરોડનો ટેક્સ બાકી હોવાનો આક્ષેપ થયો.