સુરત પાલિકાનું કેમિકલયુક્ત ગટરનું પાણી લિંબાયત કબ્રસ્તાનમાં: કબરો અને વૃક્ષોને નુકસાન.
સુરત પાલિકાનું કેમિકલયુક્ત ગટરનું પાણી લિંબાયત કબ્રસ્તાનમાં: કબરો અને વૃક્ષોને નુકસાન.
Published on: 28th July, 2025

સુરત પાલિકાના લિંબાયત ઝોનના કબ્રસ્તાનમાં ડ્રેનેજનું કલર કેમિકલવાળું પાણી ઘૂસી ગયું. રાત્રે કેમિકલવાળું પાણી કબર અને વૃક્ષો પાસે ફરી વળ્યું, જેનાથી નુકસાન થયું. મુસ્લિમ સમાજની લાગણી દુભાતા વિરોધ થયો. લિંબાયત ઝોન ભાજપ કાર્યાલયની જેમ કામ કરે છે, સમસ્યા થશે તો ઝોન કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી.