મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
અમદાવાદમાં પીક અવર્સમાં ભારે વાહનોની અવરજવર
સંદેશ આજે મારું ગુજરાત

અમદાવાદમાં પીક અવર્સમાં ભારે વાહનોની અવરજવર

અમદાવાદ શહેરમાં સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર નો-એન્ટ્રી હોવા છતાં, ડમ્પર ચાલકો નિયમોનો ભંગ કરીને બિન્દાસપણે શહેરમાં પ્રવેશી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં ડમ્પર અકસ્માતોમાં 20થી વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ગંભીર પરિસ્થિતિમાં ટ્રાફિક પોલીસ અને તંત્ર દ્વારા કડક પગલાં ન લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર