મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
ગાંધીના ગુજરાતમાં દારૂકાંડ, એક મોત બાદ જનતા રેડ અને પોલીસ કાર્યવાહી
સંદેશ આજે મારું ગુજરાત

ગાંધીના ગુજરાતમાં દારૂકાંડ, એક મોત બાદ જનતા રેડ અને પોલીસ કાર્યવાહી

પાલનપુર જિલ્લાના સરસ્વતી તાલુકાના ઊંટવાડા ગામમાં દેશી દારૂના અડ્ડા નજીક 45 વર્ષીય ઠાકોર વિનુજી દેસડાજીનો મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડી હતી. પોલીસે મહિલા બુટલેગર નંદાબેન ઠાકોર સામે ગુનો નોંધી 600 લીટર વોશનો નાશ કર્યો છે, પરંતુ પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ છે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર