મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
અમદાવાદમાં પીરાણા નજીક નદીમાંથી મળેલા અવશેષો બાળકીના નહીં
સંદેશ આજે મારું ગુજરાત

અમદાવાદમાં પીરાણા નજીક નદીમાંથી મળેલા અવશેષો બાળકીના નહીં

અમદાવાદમાં પીપળજ ગામ નજીક ખુલ્લી ગટરમાં પડી ગયેલી દિવ્યાંગ બાળકી મનીષાની શોધખોળ દરમિયાન પીરાણા નજીક નદીમાંથી મળેલા અવશેષો પશુના હોવાનું સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસે સ્પષ્ટ કર્યું છે. આ પહેલાં અવશેષો બાળકીના હોવાની આશંકા હતી, પરંતુ FSL રિપોર્ટ બાદ આ વાત ખોટી ઠરી છે. ઘટનાસ્થળની ગટર પૂરી દેવાતાં તંત્ર સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર