દાહોદના છાપરીમાં 9 કરોડથી વધુનો દારૂ નાશ: 6 પોલીસ મથકોનો 1.69 લાખ બોટલનો જથ્થો નષ્ટ.
દાહોદના છાપરીમાં 9 કરોડથી વધુનો દારૂ નાશ: 6 પોલીસ મથકોનો 1.69 લાખ બોટલનો જથ્થો નષ્ટ.
Published on: 31st December, 2025

દાહોદ તાલુકાના છાપરી ખાતે પોલીસે ₹9 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ કર્યો. આ દાહોદ જિલ્લાના ઇતિહાસની પ્રથમ ઘટના છે. જેમાં દાહોદ એ ડિવિઝન, દાહોદ બી ડિવિઝન, દાહોદ ગ્રામ્ય, કતવારા, ગરબાડા અને જેસાવાડા પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયેલ 1.69 લાખ બોટલોનો સમાવેશ થાય છે. ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ.