રાસાયણિક ખેતી છોડી હળદરની ખેતી
રાસાયણિક ખેતી છોડી હળદરની ખેતી
Published on: 31st August, 2026

જામનગરના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ નંદાએ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી છે. સોશિયલ મીડિયા અને પોતાની આવડતથી તેમણે હળદરની ખેતી શરૂ કરી, જેમાં એકસાથે બે પાક લઈ શકાય છે. આમ, તેઓ દર વર્ષે હળદરની ખેતીમાં વધારો કરીને વીઘે 80,000 થી 1 લાખ રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે. હળદરના પાક વચ્ચે અન્ય પાકનું વાવેતર કરીને પણ તેઓ નફો કમાઈ રહ્યા છે.