અમેરિકામાં ભારતીય મૂળના Delta Pilotની વિમાનમાં ધરપકડ, સમગ્ર મામલો જાણો.
અમેરિકામાં ભારતીય મૂળના Delta Pilotની વિમાનમાં ધરપકડ, સમગ્ર મામલો જાણો.
Published on: 29th July, 2025

અમેરિકાના San Francisco એરપોર્ટ પર Delta એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગના 10 મિનિટમાં જ 34 વર્ષીય Indian Origin Delta Pilot રૂસ્તમ ભગવાગરની ધરપકડ કરવામાં આવી. આ ઘટના રવિવારે બની હતી. સમગ્ર મામલો હાલમાં તપાસ હેઠળ છે.