દિલ્હીની 9 શાળાઓમાં બોમ્બની ધમકી: Bomb Squad ઘટનાસ્થળે
દિલ્હીની 9 શાળાઓમાં બોમ્બની ધમકી: Bomb Squad ઘટનાસ્થળે
Published on: 09th February, 2026

દિલ્હીની નવ શાળાઓને બોમ્બની ધમકી મળતા પોલીસ, ફાયર બ્રિગેડ અને Bomb Squad ઘટનાસ્થળે પહોંચ્યા. બાળકો અને સ્ટાફને સલામતી માટે ખાલી કરાવવામાં આવ્યા. ધમકીભર્યા ઈમેલમાં "દિલ્હી ખાલિસ્તાન બનશે" જેવા ઉશ્કેરણીજનક સંદેશા હતા અને પોતાને "ખાલિસ્તાન નેશનલ આર્મી" તરીકે ઓળખાવી હતી. સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.