પલટાયેલા નદી પ્રવાહો                               .
પલટાયેલા નદી પ્રવાહો .
Published on: 24th June, 2026

ઉનાળો ખરેખર નદીઓને ઊંડી કરવાની મોસમ છે. પણ આપણા રાજ્યમાં એ કામ શરૂ જ નથી થયું. નદીઓની સપાટી દેશભરમાં બહુ ઊંચી આવી ગઈ છે. એને કારણે કારણે બન્ને કિનારેથી એ શહેર કે ગામમાં પ્રવેશી જવાનું જોખમ રહે છે. આપણા રાજ્યના એક પણ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એના શહેરના ભૂસ્તરનો નકશો નથી. જે નકશો છે તે ભૂગોળનો છે.