દક્ષિણ ધ્રુવમાં આખો શિયાળો અંધારપટ છવાયેલો રહે છે..
દક્ષિણ ધ્રુવમાં આખો શિયાળો અંધારપટ છવાયેલો રહે છે..
Published on: 24th June, 2026

- શિયાળાના આગમન અગાઉથી બપોરે બે વાગે સૂર્યાસ્ત થવા માંડે છે- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ- ભાગ-11- મોટા હિમખંડો તૂટવાના અવાજો સાંભળીને અમે બધા જહાજના ડેક પર આવી ગયા- પ્રચંડ દરિયાઈ મોજા અને બરફના ડુંગર અથડાવાથી જહાજ ડૂબવા જેવું થઈ ગયું