એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે
એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે
Published on: 24th June, 2026

- વિદેશી ફંડ લેતા એનજીઓ પર સકંજો કસતા કડક નિયમો જાહેર- વિદેશી ફંડનો ઉપયોગ ધર્માંતરણ માટે નહીં કરી શકાય એકથી પાંચ લાખના દંડની જોગવાઇના નિયમો લાગુ - કોઇ પુસ્તક કે લેખ પ્રકાશિત કરે છે તો તેની માહિતી ફંડના મૂળ ડોનરની વિગતો સરકારને આપવી પડશેનવી દિલ્હી : વિવિધ એનજીઓ સાથે સંકળાયેલ ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન કાયદા હેઠળ થતા દંડની રકમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. એટલુ જ નહીં હવેથી વિદેશી ફંડ મેળવનારા એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિતની પ્રક્રિયા પર સરકાર નજર રાખશે. સરકાર દ્વારા એક ગેઝેટ બહાર પાડીને નિયમોમાં ફેરફાર કર્યા છે.