મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
જામનગરમાં કચરાના ટ્રકની ટક્કરથી એસ.ટી. બસનો આગળનો કાચ તૂટ્યો
ગુજરાત સમાચાર આજે મારું ગુજરાત

જામનગરમાં કચરાના ટ્રકની ટક્કરથી એસ.ટી. બસનો આગળનો કાચ તૂટ્યો

જામનગરના સાત રસ્તા પુલ નીચે મહાનગરપાલિકાના કચરાના ટ્રકે બેદરકારીપૂર્વક રિવર્સમાં આવી એસ.ટી. બસને ટક્કર મારતાં બસનો રૂ. 40,000નો આગળનો કાચ તૂટી ગયો હતો. આ ઘટનામાં એસ.ટી. બસના ચાલક બાબુભાઈ ભરવાડની ફરિયાદના આધારે સીટી ‘બી’ ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર