મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
સાબરમતી રેલ્વે સ્ટેશન પર દારૂની હેરાફેરી
ગુજરાત સમાચાર આજે મારું ગુજરાત

સાબરમતી રેલ્વે સ્ટેશન પર દારૂની હેરાફેરી

રાજસ્થાનથી સાબરમતી રેલ્વે સ્ટેશન પર વિદેશી દારૂની હેરાફેરી કરતા 9 લોકોને સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી પાડ્યા છે. પોલીસે 750 બોટલ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. આરોપીઓએ રાજસ્થાનથી દારૂ મોકલનાર અને અમદાવાદમાં લેનાર બુટલેગરોના નામ પણ જણાવ્યા છે. આ હેરાફેરીમાં રેલ્વે પોલીસની સંડોવણીની શંકા જતા ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર