ધોળાવીરા પાસે drone પ્રતિબંધિત, પણ પેરાગ્લાઇડિંગની છૂટથી પક્ષીઓના સ્થળાંતરનું જોખમ.
ધોળાવીરા પાસે drone પ્રતિબંધિત, પણ પેરાગ્લાઇડિંગની છૂટથી પક્ષીઓના સ્થળાંતરનું જોખમ.
Published on: 31st December, 2025

ધોળાવીરા નજીક drone પ્રતિબંધિત હોવા છતાં પેરાગ્લાઇડિંગ ચાલુ થતા પ્રકૃતિપ્રેમીઓમાં ચિંતા ફેલાઇ છે. ડ્રોનથી પક્ષીઓ ડિસ્ટર્બ થતા હોવાથી પ્રતિબંધ છે, તો પેરાગ્લાઇડિંગથી ફ્લેમિંગોનું સ્થળાંતર થઈ શકે છે. પેરાગ્લાઇડિંગ માટે પંચાયતની મંજૂરી લેવાઈ નથી, અને નિયમભંગ થશે તો પગલાં લેવાશે તેમ રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું. ઘણા influencers drone ઉડાડી વિડીયો અપલોડ કરે છે.