મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
ખંભાળિયા નજીક યાત્રાળુ ભરેલું ટેમ્પો ટ્રાવેલર પલટી
ગુજરાત સમાચાર આજે મારું ગુજરાત

ખંભાળિયા નજીક યાત્રાળુ ભરેલું ટેમ્પો ટ્રાવેલર પલટી

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-જામનગર હાઈવે પર જાખર ગામ નજીક યાત્રાળુઓ ભરેલું ટેમ્પો ટ્રાવેલર ચાલકના કાબૂ બહાર જતાં રોડ નીચે ઉતરીને પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં અમદાવાદથી દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા આશરે 12 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર