ચારણકા સોલાર પાર્ક: ગુજરાતનું ગ્રીન એનર્જીનું ચમકતું કેન્દ્ર
ચારણકા સોલાર પાર્ક: ગુજરાતનું ગ્રીન એનર્જીનું ચમકતું કેન્દ્ર
Published on: 18th August, 2026

ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત ચારણકા સોલાર પાર્ક ભારતના અગ્રણી સોલાર ઊર્જા પ્રોજેક્ટ્સમાં ગણાય છે. આશરે 4,700 એકર વિસ્તારમાં ફેલાયેલો આ પાર્ક 749 મેગાવોટ (MW) વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. ચારણકા સોલાર પાર્કે ગુજરાતને Renewable Energy ક્ષેત્રે મહત્વપૂર્ણ રાજ્ય બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ પ્રોજેક્ટથી માત્ર વીજ ઉત્પાદન જ નહીં, પરંતુ સ્થાનિક રોજગારી અને આર્થિક વિકાસને પણ વેગ મળ્યો છે.