મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
અમદાવાદ ક્રાઈમબ્રાંચે 25 કરોડના ડ્રગ્સ સાથે 3 આંતર-રાજ્ય પેડલર ઝડપ્યા
Tv9 Gujarati આજે મારું ગુજરાત

અમદાવાદ ક્રાઈમબ્રાંચે 25 કરોડના ડ્રગ્સ સાથે 3 આંતર-રાજ્ય પેડલર ઝડપ્યા

અમદાવાદ ક્રાઈમબ્રાંચે CTM ટોલનાકા પાસે 25 કરોડ રૂપિયાથી વધુના 4.5 કિલો હેરોઈન અને 2.5 કિલો MD ડ્રગ્સ સાથે ત્રણ ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. આ આરોપીઓ ઉત્તર પ્રદેશ અને દિલ્હીના રહેવાસી છે અને ગુજરાતમાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યા હતા. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં ડ્રગ્સની દાણચોરી અને માનવ તસ્કરી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.

Source: Tv9 Gujarati

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર