મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
સુરતના કામરેજમાં પાલી ગામના 10 વીઘા શેરડીના ખેતરમાં ભીષણ આગ
સંદેશ આજે મારું ગુજરાત

સુરતના કામરેજમાં પાલી ગામના 10 વીઘા શેરડીના ખેતરમાં ભીષણ આગ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાલી ગામમાં એક ખેડૂતના 10 વીઘા શેરડીના પાકમાં અગમ્ય કારણોસર આગ લાગતાં ભારે નુકસાન થયું છે. સીઝન શરૂ થાય તે પહેલાં જ પાક બળીને ખાખ થઈ જતાં ખેડૂતને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. સ્થાનિક લોકોએ આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા અને તંત્રને જાણ કરી હતી.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર