મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં સૌથી મોટો ખુલાસો...
સંદેશ આજે મારું ગુજરાત

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં સૌથી મોટો ખુલાસો...

બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ ગુના બાદ ગુજરાતના સુરતમાં આવીને પિસ્તોલ અને મોબાઈલ છુપાવ્યા હતા. સુરતથી જયપુર જતી ટ્રેનમાં બેસી ફરાર થયેલા આરોપીઓને રાજસ્થાનના કોટામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં સુરત પોલીસનો પણ સહયોગ મળ્યો હતો.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર