મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
સુરતમાં ઋતુગત બિમારીનો કહેર
સંદેશ આજે મારું ગુજરાત

સુરતમાં ઋતુગત બિમારીનો કહેર

સુરત શહેરમાં ઋતુગત બિમારીઓ અને બદલાતા વાતાવરણ વચ્ચે તાવના કેસોમાં વધારો થયો છે. પાંડેસરા, હજીરા અને ડીંડોલી વિસ્તારના ત્રણ યુવાનોને સામાન્ય તાવ બાદ તબિયત લથડતાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન રાજન્દ્ર પટેલ (28), રણજીતકુમાર યાદવ (48) અને વિકી (32)નાં મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર