મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
સુરતના ઓલપાડમાં રેલવે ઓવર બ્રિજ પરથી બાઈક નીચે પટકાતા 3 યુવકોના મોત
સંદેશ આજે મારું ગુજરાત

સુરતના ઓલપાડમાં રેલવે ઓવર બ્રિજ પરથી બાઈક નીચે પટકાતા 3 યુવકોના મોત

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામ પાસે રેલવે ઓવર બ્રિજ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક જ બાઈક પર ચાર યુવકો સવાર હતા, જેઓ બ્રિજના વળાંક પર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં 3 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે ચોથો યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર