અમદાવાદના વરસાદનો લાભ લઈ Applewoods Villa માં 93 લાખની ચોરી
અમદાવાદના વરસાદનો લાભ લઈ Applewoods Villa માં 93 લાખની ચોરી
Published on: 19th August, 2026

અમદાવાદના Applewoods Villa માં ભારે વરસાદનો લાભ ઉઠાવી થયેલી 93 લાખની ચોરીના કેસમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચોરીમાં ગયેલા 23 લાખથી વધુના મુદ્દામાલ સાથે આ આરોપીઓ રાજસ્થાન સુધી તેનો માલ સગેવગે કરવા પહોંચી ગયા હતા. પોલીસે ચોર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને મુખ્ય સૂત્રધાર સહિત અન્ય ફરાર આરોપીઓને શોધવા તપાસ ચાલુ છે. ચોરીની ઘટના અંગે CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.