પહેલગામ હુમલાના ત્રણ આતંકીઓ કન્ફર્મ કેવી રીતે થયા, સરકારનો સંસદમાં જવાબ.
પહેલગામ હુમલાના ત્રણ આતંકીઓ કન્ફર્મ કેવી રીતે થયા, સરકારનો સંસદમાં જવાબ.
Published on: 29th July, 2025

Operation Sindoor Debate In Loksabha: પહલગામ હુમલાના ગુનેગાર સુલેમાન શાહ અને બે આતંકીઓ 'ઓપરેશન મહાદેવ' હેઠળ ઠાર થયા. અમિત શાહે સંસદમાં સમજાવ્યું કે ત્રણેયે જ 26 પર્યટકોની હત્યા કરી હતી. રાઇફલ કનેક્શન અને FSL રિપોર્ટથી પુષ્ટિ થઇ, જેમાં સુલેમાન A શ્રેણીનો કમાન્ડર હતો.