મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી આરોપી ફરાર
ગુજરાત સમાચાર આજે મારું ગુજરાત

સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી આરોપી ફરાર

સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી લૂંટ અને ગંભીર ગુનાઓમાં સામેલ 21 વર્ષીય આરોપી પ્રદીપ ઉર્ફે જાડિયો પાટીલ પોલીસ રિમાન્ડ દરમિયાન ફરાર થઈ ગયો છે. 20 ઓક્ટોબરના રોજ વહેલી સવારે માત્ર ચાર મિનિટના ગાળામાં તે પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર