અમદાવાદના નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે સાથે લટકીને યુવકનો આપઘાત
અમદાવાદના નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે સાથે લટકીને યુવકનો આપઘાત
Published on: 12th August, 2026

અમદાવાદના SG હાઇવે પર સ્કૃતિમ નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે એક યુવકે ક્રેન સાથે લટકીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના મોડી રાત્રે બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. સવારે આઠ વાગ્યાની આસપાસ સ્થાનિક લોકોએ આ દ્રશ્ય જોયું અને સ્તબ્ધ થઈ ગયા. મૃતદેહ 32મા માળની ઊંચાઈએ ક્રેનમાં લટકતો જોવા મળ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને મૃતદેહને નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.