પ્લેન ક્રેશના ભયાવહ દ્રશ્યો, કપાયેલું માથું જોનાર દીકરો હજુ આઘાતમાં
પ્લેન ક્રેશના ભયાવહ દ્રશ્યો, કપાયેલું માથું જોનાર દીકરો હજુ આઘાતમાં
Published on: 11th June, 2026

એક વર્ષ પહેલાં, 12 જૂન, 2025ના રોજ, અમદાવાદ એરપોર્ટ પરથી ટેક-ઓફ થયેલું એર ઇન્ડિયાનું પ્લેન BJ મેડીકલની અતુલ્યમ-4 હોસ્ટેલ પર ક્રેશ થયું. આ ભયાનક દુર્ઘટનામાં 270 લોકોના મોત થયા હતા. દુર્ઘટનાસ્થળની મુલાકાત લેતા, બળી ગયેલા વાહનો, તૂટેલી હોસ્ટેલ અને મેસના અવશેષો આજે પણ તે દર્દનાક દિવસની યાદ અપાવે છે. કપાયેલું માથું જોનાર એક યુવક હજુ પણ આઘાતમાં છે, જે આ દુર્ઘટનાની ભયાવહતા દર્શાવે છે.