વરસાદમાં સૌથી વધુ સુવિધાજનક 'સ્કર્ટ': સ્ટાઇલ અને આરામનો સંગમ
વરસાદમાં સૌથી વધુ સુવિધાજનક 'સ્કર્ટ': સ્ટાઇલ અને આરામનો સંગમ
Published on: 11th August, 2026

ફેશન સદાબહાર ગણાતી સ્કર્ટની પસંદગી તમારા ફિગર મુજબ કરવી જરૂરી છે. આવર ગ્લાસ ફિગર માટે પેન્સિલ સ્કર્ટ, ભરાવદાર નિતંબ ધરાવતી યુવતીઓ માટે એ-લાઈન સ્કર્ટ, અને એકવડો બાંધો ધરાવતી યુવતીઓ માટે લો વેસ્ટ સ્કર્ટ ઉત્તમ છે. ભરાવદાર વક્ષ:સ્થળ અને પહોળા ખભાવાળી યુવતીઓએ ઘેરદાર સ્કર્ટ પસંદ કરવા જોઈએ. સ્કર્ટ દરેક ઋતુ માટે અનુકૂળ છે, ખાસ કરીને ચોમાસામાં શોર્ટ અને ઘૂંટણ સુધીના સ્કર્ટ સૌથી વધુ સુવિધાજનક રહે છે.