સાઉદી અરેબિયાના એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ તૂટવાથી 23 લોકો ગંભીર રીતે ઘાયલ, ઘટનાનો વિડીયો વાયરલ.
સાઉદી અરેબિયાના એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ તૂટવાથી 23 લોકો ગંભીર રીતે ઘાયલ, ઘટનાનો વિડીયો વાયરલ.
Published on: 31st July, 2025

સાઉદી અરેબિયાના તાઈફ નજીકના એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ તૂટી પડતા 23 લોકો ઘાયલ થયા, જેનો વિડિયો વાયરલ થયો છે. આ ઘટના ગ્રીન માઉન્ટેન પાર્કમાં બની હતી, જ્યાં '360 ડિગ્રી' રાઈડ તૂટી પડતા લોકો ચીસાચીસ કરવા લાગ્યા. ઘટના બાદ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા અને પાર્કમાં સલામતી નિરીક્ષણ શરૂ કરાયું છે.