સ્ટારબક્સના બિલબોર્ડ પર મહેંદી કલાકાર માની બસરાનની ડિઝાઇન
સ્ટારબક્સના બિલબોર્ડ પર મહેંદી કલાકાર માની બસરાનની ડિઝાઇન
Published on: 13th October, 2026

લંડનમાં રહેતી ભારતીય મૂળની મહેંદી કલાકાર માની બસરાને સ્ટારબક્સની કપ ડિઝાઇન સ્પર્ધા જીતી છે. તેણે મહેંદી કોનનો ઉપયોગ કરીને સુંદર મંડલા ડિઝાઇન બનાવી, જે વિજેતા જાહેર થઈ. હવે તેની ડિઝાઇન યુકેના બિલબોર્ડ્સ પર જાહેરાત તરીકે પ્રદર્શિત થઈ રહી છે. આ જીત સાથે તેને જાણીતા કલાકાર યિન્કા ઇલોરી પાસેથી મેન્ટરશિપ પણ મળી છે.