એક્તા કપૂરની 'ડર્ટી પિક્ચર ટુ'ની જાહેરાત
એક્તા કપૂરની 'ડર્ટી પિક્ચર ટુ'ની જાહેરાત
Published on: 13th October, 2026

એક્તા કપૂરે ૧૫ વર્ષ બાદ 'ડર્ટી પિક્ચર ટુ' બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મ પણ એક ફિલ્મી હસ્તીની જીવનકથા પર આધારિત હશે. ૨૦૧૧માં આવેલી 'ડર્ટી પિક્ચર' સિલ્ક સ્મિતાની બાયોપિક હતી, જેમાં વિદ્યા બાલને મુખ્ય ભૂમિકા ભજવી હતી. એક્તા કપૂરે જણાવ્યું કે આ વખતે ફિલ્મમાં એક અલગ હિરોઈનની સ્ટોરી હશે.