પિતાના અવસાન વચ્ચે પુત્રીએ ધોરણ 12ની પરીક્ષા આપી; શિક્ષક પિતાનું હિટવેવથી મૃત્યુ.
પિતાના અવસાન વચ્ચે પુત્રીએ ધોરણ 12ની પરીક્ષા આપી; શિક્ષક પિતાનું હિટવેવથી મૃત્યુ.
Published on: 14th March, 2026

સુરતમાં ગરમીથી ત્રાહિમામ લોકો વચ્ચે, શિક્ષક પિતા દીકરીને પરીક્ષા કેન્દ્ર મૂકીને ડિહાઇડ્રેશનથી મૃત્યુ પામ્યા. દીકરીએ ભારે હૈયે પેપર આપ્યું. ભાવનગરના શિક્ષક કઠોર શાળામાં ફરજ બજાવતા હતા. પુત્રીને મુકવા ગયા બાદ ચક્કર આવતા ઢળી પડ્યા અને હોસ્પિટલમાં નિધન થયું. દીકરી 17મી માર્ચે છેલ્લું પેપર આપશે.