રાજકોટમાં ગરમીથી રાહત માટે બપોરે 3 કલાક શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે.
રાજકોટમાં ગરમીથી રાહત માટે બપોરે 3 કલાક શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે.
Published on: 14th March, 2026

રાજકોટમાં આકરી ગરમીને કારણે વાહનચાલકો માટે રાહતના સમાચાર, Rajkot મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા બપોરે 1 થી 4 વાગ્યા સુધી તમામ traffic signal બંધ રહેશે. આ નિર્ણયથી વાહનચાલકોને ગરમીથી બચાવવા અને traffic જંકશન પર ગિરદી ઘટાડવામાં મદદ મળશે. તંત્રના સંકલનથી તાત્કાલિક અમલ કરવામાં આવ્યો, જેનાથી હજારો લોકોને રાહત થશે.