બ્લેક લિસ્ટ એજન્સીને માર્કશીટ છાપવાનું 4 કરોડનું કામ.
બ્લેક લિસ્ટ એજન્સીને માર્કશીટ છાપવાનું 4 કરોડનું કામ.
Published on: 21st May, 2026

13 લાખથી વધુ વિદ્યાર્થીઓ માર્કશીટની રાહ જોઈ રહ્યા છે. તપાસમાં ખુલાસો થયો કે બ્લેક લિસ્ટ થયેલી એજન્સીને 4 કરોડનું કામ મળ્યું. GSEB અધ્યક્ષનો બચાવ, "બ્લેક લિસ્ટની જાણ નહોતી". આ ટેન્ડર ગોબાચારી છે કે સિસ્ટમની ચૂક?