NEET પેપર ₹5 થી 50 લાખમાં વેચાયું.
NEET પેપર ₹5 થી 50 લાખમાં વેચાયું.
Published on: 21st May, 2026

NEET પેપર લીક ​​કેસમાં CBI તપાસમાં ખુલાસો: ગેંગે 5 થી 50 લાખમાં પેપર વેચ્યા, બાકી રકમ માટે ખાલી ચેક, દસ્તાવેજો રાખ્યા. આરોપી કોચિંગ ડાયરેક્ટર 8 એકરમાં સ્કૂલ-કોલેજ ખોલવાની તૈયારીમાં હતો. પેપરની કિંમત પરિવારોની આર્થિક સ્થિતિ મુજબ નક્કી થતી. CBI દ્વારા ફંડિંગ સ્ત્રોત, જમીન ખરીદીની પણ તપાસ. 10ની ધરપકડ, 21 જૂને ફરી પરીક્ષા.