સુપ્રીમ કોર્ટ: અનામતમાં ક્રીમી લેયર ફક્ત આવકથી નક્કી ન થાય, માતા-પિતાનું પદ અને દરજ્જો પણ જરૂરી.
સુપ્રીમ કોર્ટ: અનામતમાં ક્રીમી લેયર ફક્ત આવકથી નક્કી ન થાય, માતા-પિતાનું પદ અને દરજ્જો પણ જરૂરી.
Published on: 13th March, 2026

સુપ્રીમ કોર્ટે OBC અનામત પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. ક્રીમી લેયર માત્ર આવકથી નક્કી ન થાય, પરંતુ માતા-પિતાના પદ અને સામાજિક દરજ્જાને પણ ધ્યાનમાં લેવા જરૂરી છે. સિવિલ સેવા પરીક્ષા પાસ કરનારા ક્રીમી લેયરમાં સમાવિષ્ટ ઉમેદવારોને આ ચુકાદાથી રાહત મળશે. Incomeના આધારે Creamy Layerનો દરજ્જો નિશ્ચિત કરવો કાયદાની દૃષ્ટિએ ટકાઉ નથી એવું સુપ્રીમે જણાવ્યું.