સુરેન્દ્રનગરમાં વીજ કંપનીના ઓપરેશન ડીસ કનેકશનમાં 7.13 કરોડની વસુલાત.
સુરેન્દ્રનગરમાં વીજ કંપનીના ઓપરેશન ડીસ કનેકશનમાં 7.13 કરોડની વસુલાત.
Published on: 24th March, 2026

સુરેન્દ્રનગરમાં PGVCL દ્વારા ઓપરેશન ડીસ કનેકશન ડ્રાઈવમાં 7.13 કરોડની વસુલાત થઈ. 1148 ટીમોએ 684 ગ્રાહકોના કનેક્શન કાપ્યા. 19,965 ગ્રાહકોએ 7.13 કરોડનું બિલ ભર્યું. બાકી બીલ ભરવા વીજ કંપનીની અપીલ, અન્યથા કનેક્શન કપાશે, તેવું જણાવ્યું. ગ્રાહકોને વીજ વિક્ષેપથી બચવા અપીલ કરી છે.