સુરેન્દ્રનગર થાનના આંબેડકરનગરમાંથી રૂ. 1.61 લાખનો દારૂ પકડાયો, આરોપી વોન્ટેડ.
સુરેન્દ્રનગર થાનના આંબેડકરનગરમાંથી રૂ. 1.61 લાખનો દારૂ પકડાયો, આરોપી વોન્ટેડ.
Published on: 24th March, 2026

થાન પોલીસે આંબેડકરનગર-3માં રેડ કરી 411 દારૂની બોટલો (કિંમત: રૂ. 1,61,615) જપ્ત કરી, આરોપી પ્રકાશ સોલંકી વોન્ટેડ છે. A division પોલીસે ગજાનંદ પાર્કમાં રેડ કરી ધર્મેશ દરજીને વિદેશી દારૂની 4 બોટલો (કિંમત: રૂ. 2000) સાથે પકડ્યો.