સુરતમાં એમ્બ્રોડરી યુનિટમાં આગ, વધુ 1 કારીગરનું મોત થતા કુલ 3 કારીગરના મોત થયા.
સુરતમાં એમ્બ્રોડરી યુનિટમાં આગ, વધુ 1 કારીગરનું મોત થતા કુલ 3 કારીગરના મોત થયા.
Published on: 21st March, 2026

વરાછામાં એમ્બ્રોડરી યુનિટમાં આગ લાગવાથી 2 કારીગરના મોત થયા હતા. SMEAR હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત થતા મૃતાંક 3 થયો. ગેરકાયદેસર શેડમાં ગેસ સિલિન્ડર ફાટવાથી આગ લાગી હતી. 11 કારીગરો SMEAR હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતક અજમલ સિલાઈનું કામ કરતો હતો, જેને ત્રણ સંતાન છે. Gandhinagar News પણ વાંચો.