માનવ તસ્કરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની સંપત્તિ જપ્ત કરાશે.
માનવ તસ્કરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની સંપત્તિ જપ્ત કરાશે.
Published on: 21st May, 2026

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર સ્પાની આડમાં મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવી તથા માનવ તસ્કરીના ગુનાના આરોપીની સંપતિ જપ્ત કરવાની કાયદાકીય પ્રક્રિયા પોલીસ દ્વારા શરૃ કરવામાં આવી છે.