ચેક રિટર્ન કેસમાં શિક્ષકને 1 વર્ષની કેદ: ગળતેશ્વર કોર્ટનો ચુકાદો.
ચેક રિટર્ન કેસમાં શિક્ષકને 1 વર્ષની કેદ: ગળતેશ્વર કોર્ટનો ચુકાદો.
Published on: 08th February, 2026

મિત્રતામાં ઉછીના લીધેલા નાણાં પરત ન કર્યા, ચેક બાઉન્સ થતા શિક્ષકને ગળતેશ્વર કોર્ટે સજા ફટકારી. કોર્ટે આરોપી શિક્ષકને 1 વર્ષની કેદ અને ફરિયાદીને વળતર પેટે ₹2,80,000 ચૂકવવાનો હુકમ કર્યો. બે માસમાં વળતર ના ચૂકવે તો વધુ ત્રણ માસની કેદની સજા થશે.