નેતાને મરવા મજબુર કરનાર 18 આરોપીઓમાંથી એક આરોપી ઝડપાયો.
નેતાને મરવા મજબુર કરનાર 18 આરોપીઓમાંથી એક આરોપી ઝડપાયો.
Published on: 10th March, 2026

ગાંધીધામના ભાજપના યુવા મંત્રી દિપેશ ભટ્ટે આપઘાત કર્યો હતો. Suicide note અને પત્નીની ફરિયાદ આધારે 18 સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે લોન અપાવી commission માંગનાર પ્રકાશ મોદીની અટકાયત કરી. DYSP ચૌધરીએ જણાવ્યું કે દીપાબેને 18 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓને પકડવા તપાસ ચાલુ છે અને અન્ય 17 આરોપી પકડવાના બાકી છે.