લિફ્ટ માગી વેપારીને લૂંટનાર ઝડપાયો.
લિફ્ટ માગી વેપારીને લૂંટનાર ઝડપાયો.
Published on: 30th April, 2026

મોરબીમાં લિફ્ટ માગવાના બહાને મોબાઈલ વેપારીને છરી બતાવી લૂંટનાર કુલદિપસિંગ ઉર્ફે કાલી ઝડપાયો. તેની પાસેથી લૂંટાયેલું બાઇક અને 10 હજાર રોકડ કબજે કરાયા. આરોપી અગાઉ પાનની દુકાનમાંથી પણ 30 હજાર ચોરી ચૂક્યો છે.